ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (13:05 IST)

ગુજરાતી જોક્સ- ટીચરથી પંગા- પપ્પૂને પડ્યા થપ્પડ-

ટીચર- એક તરફ પૈસો છે બીજી તરફ અક્લ તમે શું પસંદ કરીશ? 
 
પપ્પૂ- પૈસા.. 
 
ટીચર- ખોટું- હું અકલ પસંદ કરતી.. 
 
પપ્પૂ- તમે સાચું કહી રહ્યા છો જેની પાસે જે વસ્તુની કમી હોય છે તે એ જ પસંદ કરે છે....