1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - થોડું ઓછું કરો ના

ગુજરાતીમાં જોકસ
છોકરી- ભાઈ સફરજન કેમ આપ્યા ??
 
સફરજનવાળો -100 ના 10 
 
છોકરી- થોડું ઓછું કરો ના 
 
સફરજનવાળો -ઠીક છે તમે 80 ના 8 લઈ લો..
 
છોકરી-આ સારું છે
આગળનો લેખ
ગુજરાતી જોક્સ