ગુજરાતી જોક્સ - ભગવાન ભરોસે
વૃદ્ધ- બકા કેમ છે
બાળક- મજામાં કાકા
વૃદ્ધ- બકા અભ્યાસ કેવું ચાલી રહ્યું છે
બાળક- તમારા જીવનની જેમ
વૃદ્ધ - એટલે...?
બાળક- ભગવાન ભરોસે!!!!
