મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - નવી વહુનો સરસ જવાબ સાંભળો

નવેલી વહુ સવારે 5 વાગ્યે ઉઠી ગઈ 
 
સાસુએ કહ્યું દીકરા બહુ વહેલા ઉઠી ગઈ અત્યારે તો 5 જ વાગ્યા છે. 
 
વહુ અરે નહી સાસુમાં 
 
અત્યારે નહી ઉઠી બસ વાટ્સઅપ પર સ્ટેટસ બદલવું છે  Married 
 
અને dp પણ બદલવી છે બધાને ગુડ મોર્નિંગ મેસેજ મોકલવું છે પછી સૂઈ જશું 
 
તમે જ્યારે ચા બનાવી લો તો મને ઉઠાવી દેશો.