એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો. પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે. પપ્પૂ- અરે - ક્યાં પણ નહી જવું અમે તો એમજ પૈસા ઉડાવતા જ રહીએ છે...