શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- પત્ની તેમનો ગુસ્સો કેવી રીતે કાઢી શકે

જરૂરી નહી કે પત્ની તેમનો 
 
ગુસ્સો ઝગડીને જ કાઢે 
 
એ કાચી જાડી રોટલી અને 
 
શાકમાં મીઠું નાખ્યા વગર 
 
પણ તેમનો ગુસ્સો કાઢી શકે છે.