સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (15:13 IST)

ગુજરાતી જોક્સ- છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે.

છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે?
મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ.
છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે