સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (16:51 IST)

ગુજરાતી જોક્સ- મચ્છરને મારવાથી શાળાના બહાર કરી દીધું...

એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો..  
મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો.. 
છોકરો - એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો 
માતા - એક મચ્છર મારવાની આટલી મોટી સજા 
છોકરો - મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો