ગુજરાતી જોક્સ- શેર કો સવા શેર

Last Updated: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (17:03 IST)
ગુજરાતી જોક્સ- શેર કો સવા શેર

ગિન્નીની એક કાકી હમેશા તેને હેરાન કરતી
કોઈના પણ લગ્ન હોય તે ગિન્નીના

ગાલ ખેંચીને કહેતી

હવે તારો વારો છે!!!!


હવે ગિન્નીને થયું કે એને મજા ચખાવવી જોઈએ

તે પછી એક દિવસ એક પાડોશીની મૃત્યુ થઈ

ગિન્નીએ પણ કાકીના ગાલ ખેંચીને કહ્યું

કાકી હવે તારો વારો છે!!!


આ પણ વાંચો :