શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:09 IST)

ગુજરાતી જોકસ -આ શૉલ છે

પત્ની- જુઓ હું આટલા વર્ષથી 
 
આ કપડા પહેરી રહી છું 
 
તોય પણ આની ફીટીંગ તેમજ છે 
 
પતિ- ભગવાનથી ડર 
 
આ શૉલ છે !!!