પુરૂષ દરેક સ્થિતિમાં સેક્સ માટે તૈયાર જ રહે

couple
Last Updated: શનિવાર, 15 જૂન 2019 (15:51 IST)
પુરૂષને તનાવ હોય કે આનંદ દરેક સમય સેક્સ માટે તૈયાર જ રહે
પુરૂષ એક ભોગી માણસ છે. એના માટે પ્યાર અને સેકસને પાર કરવા ખૂબ સરળ હોય છે.  
 
MALE SEXULITY મહિલાઓ સેક્સના બાબતે વધારે ભાવનાત્મક હોય છે પણ મહિલાઓ ખરાબ સમયમાં માત્ર એક સ્પર્શથી જ ખુશ થઈ જાય છે. એને બાહોમાં ભરી લો એ જ એમની પરેશાની ઓછી કરી નાખે છે. પણ પુરૂષને તનાવ હોય કે આનંદ દરેક સમય સેક્સ માટે તૈયાર જ રહે છે. 
સેકસમાં ઈચ્છા- મહિલાઓને વધારે તો ફોરપ્લે ભાવે છે. પણ પુરૂષ વધારે સંયમ રાખી નહી શકતા. 
 
ફેંટસી પસંદ - પુરૂષો પ્યારને બીજું નામ સેકસને જ માને છે. 
 
* પુરૂષ તનાવમાં વધારે સેક્સ કરે છે
 
* મહિલાના તનાવ દૂર કરવા માટે પણ એ સેક્સની ઈચ્છા રાખે છે. 
 
* પુરૂષ ખુશી કે આનંદમાં હોય તો પણ એ માણવા માટે પણ સેક્સ કરે છે. 
 
* સેક્સની ઈચ્છા આવત એના મનમાં માત્ર એક સેકંડના સમય લાગે છે. 


આ પણ વાંચો :