સંજૂ- આજે હું શાકવાળાથી 5 રૂપિયામાં 3 ડુંગળી લાવ્યો રાહુલ- કેવી રીતે સંજૂ- શાકવાળાએ 5 રૂપિયામાં એક ડુંગળી આપી ... હું રેકડીથી એક ઉપાડી ભાગ્યો એક તેને મને ફેંકીને મારી..