સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2019 (07:52 IST)

ગુજરાતી જોક્સ - ચેક આવ્યું રે ..

એક ખૂબ સુંદર મહિલા જે હમેશા બેંકમાં આવતી હતી 
બેંકના બધા કર્મચારી તે મહિલાથી પ્રભાવિત હતા 
.
 
અને તેને જોવાના કોઈ અવસર નહી મૂકતાં 
 
બધાએ કેશિયરને કહી રાખ્યું હતું કે
જ્યારે પણ આ મહિલા આવે તો જોરથી બૂમ લગાવશો 
 
ચેક આવ્યું રે .. 
 
જ્યારે આવું 3-4 વાર થયું તો તે મહિલા સમજી ગઈ 
કે આ આવાજ તેના માટે જ આવે છે. 
 
આ વખતે તે આવી તો મંગળસૂત્ર જોવાતી આવી 
 
પછી આવાજ આવી 
 
 
ચેક આવ્યું રે .. 
 
તો એ મહિલા બહુ સાધારણ રીતે બોલી 
હા .. 
 
પણAccount Payee હે રે...