મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:39 IST)

ગુજરાતી જોક્સ- વહુ શું કામ માટે આવી -જવાબ જરૂર જાણશો

વહુ બરામદામાં બેસેલા સસરાની પાસે ચા 
નો ખાલી કપ લેવા ગઈ...
 
તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ 
તો પાદ નિકળી ગયું 
 
વહુ શર્મના કારણે વગર કપ ઉપાડીને પરત જવા લાગી 
તો સસરાએ આવાજ મારી 
કે વહુ અહીં કોઈ કામ હતું કે 
બસ પાદવા માટે આવી હતી!!!