ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!