શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (10:10 IST)

ગુજરાતી જોક્સ- માથા પર જ બેસાડવું

વર- પંડિતજી 
પત્નીને જમણી બાજુ બેસાડવું 
કે ડાબી બાજુ 
પંડિત્ જોઈ લે યાર 
જેમ સારું લાગે 
પછી તો 
માથા પર જ બેસાડવું છે...