મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (08:19 IST)

Majedar Jokes- દુલ્હન સાસરે ગઈ- રસોડા પ્રવેશ

નવપરિણીતાએ સાસથી પૂછ્યું 
મમ્મી આજે મરું રસોડામાં પ્રવેશ કરવું છે 
તો હું શું બનાવું 
સાસુએ કીધું 
તને જે આવે તે બનાવી લે 
વહુ - 10 મિનિટ પછી કહ્યુ 
મમ્મી તમે સોડા સાથે લેશો લે નીટ....