ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (17:48 IST)

છોકરો - આઈ લવ યૂ

છોકરો - આઈ લવ  યૂ 
છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ 
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ 
છોકરી - ક્યા જાય છે 
છોકરો - તારા બાપને કહેવા 
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ