ગુજરાતી જોક્સ -પતિ-પત્નીના જોક્સ Updated: Fri, 9 Oct 2020 (12:27 IST) google-news પતિ - જાનૂ હુ તારી માટે જીવ આપવા પણ તૈયાર છુ.. પત્ની - જીવ આપવો સહેલો છે. હિમંત હોય તો મારી સાથે જીવી બતાવ