ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 27 જાન્યુઆરી 2021 (13:59 IST)

ગુજરાતી જોક્સ - ડિમ્પીના મજેદાર જોક્સ

ડિમ્પી- તારું નામ 
વિશી- શેરસિંહ 
ડિમ્પી-પિતાનું નામ 
વિશી- શમશેરસિંહ 
ડિમ્પી- ક્યાં રહે છે 
વિશી-શેરવાળી ગલીમાં
ડિમ્પી- ક્યાં જઈ રહ્યો છે 
વિશી-શેરનો શિકાર કરવા 
ડિમ્પી- તો અહી કેમ ઉભો છે 
વિશી- આગળ કૂતરા ઉભા છે.