બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (15:00 IST)

ગુજરાતી જોકસ-ગધેડો- મારો માલિક મને ખૂબજ મારે છે..

ગધેડો- મારો માલિક મને ખૂબજ મારે છે..
 
કૂતરો- તો તૂ ત્યાંથી ભાગી કેમ નથી જતો  
 
ગધેડા- નહી યાર 
 
જ્યારે માલિકની દીકરી 
નથી ભણતી તો તે તેની દીકરીથી કહે છે તારો લગ્ન તો ગધેડા સાથે કરી દઈશ 
 
આ જ આશામાં બેસ્યો છું.