ગુજરાતી જોક્સ- enjoy કરવા
એક વાર જમાઈ પહેલીવાર એમના સાસરે ગયા
ત્યાં એ આખો દિવસ બોર થઈ ગયું ત્યારે એ ગામવાળાથી પૂછ્યું
અહીં કોઈ enjoy કરવા વાળી વસ્તુ નથી
ગામવાળા- નહી ભાઈ
1 જ હતી એ પણ તમે લઈ ગયા!!
ये भी पढ़ें
