શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:48 IST)

ગુજરાતી જોક્સ- બે માંથી ત્રણ થવાના

લગ્નના એક વર્ષ પછી પત્ની શરમાતા બોલી - સાંભળો, હવે આપણે બેમાંથી ત્રણ થવાના છીએ
 
પતિ -(ખુશ થઈને) શુ તુ સાચુ કહે છે ?
પત્ની - હા, હમણા જ મમ્મીનો ફોન આવ્યો હતો કે તે કાલે આવી રહી છે