શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (09:06 IST)

ગુજરાતી જોક્સ- સત્યનારાયણની કથા

ગુપ્તાજી પાડોશમાં સત્યનારાયણ કથાની આરતી થઈ રહી હતી 
 
આરતીની થાળી ગુપ્તાજીની સામે આવતા પર 
ગુપ્તાજીએ તેમની ખિસ્સામાંથી ફાટેલું-તૂટેલુ એક દસ રૂપિયાનો નોટ 
આ રીત નાખ્યુ કે કોઈ જોઈ ના લે 
ત્યાં ખૂબ ભીડ હતી 
ગુપ્તાજીએ ખભા પર ઠીક પાછળવાળી આંટીએ થાપ મારી ગુપ્તાજીની તરફ 
2000નો નોટ વધાર્યો 
ગુપ્તાજીએ તેમના 10 રૂપિયા નાખતા પર થોડી શર્મ પણ આવી 
બહાર નિકળતા સમયે ગુપ્તાજીએ તે આંટીને શ્રદ્ધા પૂર્વક નમક કર્યુ 
ત્યારે આંટીએ ગુપ્તાજીએ જણાવ્યુ કે 10નો નોટ કાઢતા સમયે તમારો 2000નો નોટ ખિસ્સાથી પડી ગયો હતો. 
તે જ તમને પરત કર્યા હતા 
ગુપ્તાજી કોમામાં છે 
બોલે સત્યનારાયણ ભગવાન કી જય