સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (21:29 IST)

ગુજરાતી જોક્સ - આજે મારા દીકરા દીકરી

આજે મારા થનાર દીકરા-દીકરી 
મારા સપનામાં આવ્યા હતા 
અને બોલી રહ્યા હતા 
 
પાપાજી ટ્રાઈ કરતા રહો 
મમ્મી આપણા જ ગ્રુપમાં છે 
જરૂર મળશે