1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 28 માર્ચ 2023 (17:59 IST)

ગુજરાતી જોક્સ- pati patni jokes

પતિ પત્ની પાર્કમાં હાથ માં હાથ નાખી ફરી રહ્યા હતા 
 
તે ટાઈમ એક તોફાની બાળક ત્યાંથે નિક્ળીને બોલ્યો 
 
 
અંકલ કલ વાલી મસ્ત થી 
 
પતિ ચાર દિવસથી ખાલી પેટ બગીચામાં તે બાળકને શોધી રહ્યો છે.