રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (15:07 IST)

જોક્સ- કેળાના છાલટા

પપ્પૂ  એ ગલીના રસ્તામાં કેળાના કચરો ફેંફી નાખ્યો  
 
એક માણસ ત્યાં લપસીને પડી ગયો 
 
બધા મોહ્લ્લાના લોકો એકત્ર થઈ ગયા 
આ કચરો કોણે ફેંક્યું 
 
એક માણસ ગુસ્સામાં બોલ્યો 
 
ફેક્યૂ હશે કોઈ કૂતરાએ 
 
પપ્પૂ એક તરફ જઈને  હસવા લાગ્યો 
 
કચરો મેં ફેંક્યૂ અને નામ કૂતરાના આવી ગયો.. .