શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (09:21 IST)

ગુજરાતી જોક્સ- વાત કરવાનો ટૉપિક

ગુજરાતી જોક્સ- વાત કરવાનો ટૉપિક 
પપ્પૂને સુહાગરાતમાં પત્નીથી 
વાત કરવાનો ટૉપિક શોધી રહ્યો હતો 
કઈક સમજ નહી આવ્યુ તો પૂછ્યુ 
ઘરે બોલીને તો આવી છે ન 
કે આજે રાત્રે અહીં જ રોકાશે