રવિવાર, 21 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (05:53 IST)

ગુજરાતી જોક્સ - પાકા મિત્રો

Jokes in gujaarti
1. 
પાકા મિત્રો એ જ 
 
હોય છે ભાઈ
 
જેને બે દિવસ 
 
ગાળો ના મળે તો 
 
પૂછવા લાગે છે 
 
શુ થયુ ભાઈ ગુસ્સે થઈ ગયો છે કે શું 
 
 
2. 
લગ્ન વિજળીના બે તારની જેમ છે 
 
સાચુ જોડાણ થયુ તો 
 
રોશની જ રોશની 
 
અને ખોટા થયા તો 
 
ધમાકો જ ધમાકો 
 
 
3. પપ્પૂ- પત્ની ચોક્કસ 
 
પેપરવેટની જેમ હોય છે 
 
ગપ્પૂ - કેવી રીતે 
 
પપ્પૂ- પત્નીને ફડફડાવવા 
 
તો દે છે 
 
પણ ઉડવા દેતી નથી