મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2024 (14:37 IST)

ગુજરાતી જોક્સ - દુકાનદાર

Nice Boss Jokes
લગ્નના એક અઠવાડિયા પછી એક પુરુષ તેની પત્ની માટે નવી બ્રા ખરીદવા જાય છે!
દુકાનદાર Size પૂછે છે
તેથી તે કહે છે કે size ખબર નથી!
તમે  બ્રા બતાવો, હું બતાવીશ .
દુકાનદાર તેને દરેક સાઈઝ  બતાવે છે,

 
સૌથી નાની બ્રા સાઈઝ જોઈને તે કહે છે,
શું આનાથી નાની  છે?
 
દુકાનદાર છોકરીની સૌથી નાની બ્રા બતાવે છે,
આનાથી પણ નાનો  છે!
 
દુકાનદાર અંદર જાય છે અને
'ક્લિયરસિલ' ની ટ્યુબ આપે છે અને કહે છે કે તે ફોડો થઈ ગયુ હશે 

આ લઈ લો !! .