1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2024 (18:17 IST)

ગુજરાતી જોક્સ - મને કેમ માર્યો?

Nice Boss Jokes
પત્નીએ તેના પતિના માથા પર વેલણ જોરથી માર્યો.
પતિઃ તેં મને કેમ માર્યો??
 
પત્નીઃ તમારા ખિસ્સામાંથી એક કાગળ મળ્યો છે જેના પર શબનમ લખેલું છે.
પતિ- અરે, ગયા અઠવાડિયે મેં જે ઘોડી પર રેસ લગાવી હતી તેનું નામ શબનમ છે.
પત્ની - sorry 
 
બીજા દિવસે પત્નીએ તેના પતિને ફરીથી વેલણ વડે માર્યો.
પતિ - હવે કેમ માર્યુ ???
પત્નીઃ મને તમારી ઘોડીનો ફોન આવ્યો...