ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (16:07 IST)

ગુજરાતી જોક્સ - બેનપણીથી ઓળખ

jokes in gujarati
પત્નીથી પરેશાન પતિએ આપઘાત કરવાનો વિચાર કર્યો
 
અને પાંચમા માળની બાલ્કનીમાંથી કૂદી પડવાનો હતો...
,
 
,
 
તેની પત્નીએ અંદરથી આવાજ આવી...
પત્નીઃ અરે સાંભળો  મારા બેનપણીઓ આવી .
અહીંયા આવો ને, હું તમારો પરિચય કરાવું!
 
પછી શું થયું...પતિએ તરત જ આત્મહત્યા કરવાનું વિચાર્યું.
 
દિલ માંથી કાઢી નાખ્યું...!!