ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (17:49 IST)

ગુજરાતી જોક્સ -મારી સાથે બેવફા

રમેશ- મને લાગે છે કે મારી પત્ની મારી સાથે બેવફા છે.

અમિત- કેવી રીતે? રમેશ - તે મોડી રાત્રે ઘરે પરત ફરી
ત્યારે મેં તેને પૂછ્યું કે તે ક્યાં હતી તો તેણે


કહ્યું કે તે નજમાના ઘરે ગઈ હતી.
જ્યારે હું નઝમાના ઘરે હતો