ગુજરાતી જોક્સ - પાડોશી સાથે રેસ્ટોરન્ટમાં
ગઈકાલે રાતે તમે ક્યાં હતા?"
છોકરી - "મારા પાડોશી સાથે રેસ્ટોરન્ટમાં ગઈ."
વકીલે બીજો પ્રશ્ન પૂછ્યો - "અને કાલે રાત્રે?"
છોકરી- "મારા બીજા પાડોશી સાથે."
વકીલે હળવેકથી પૂછ્યું, "અને આજે તમારો શું કાર્યક્રમ છે?"
બીજા વકીલે બૂમ પાડી – “ઑબ્જેક્શન મી લાર્ડ !
મેં પહેલેથી જ આ પ્રશ્ન પૂછ્યો છે