ગુજરાતી જોક્સ - કાળો બલ્બ
પપ્પુને કાળો બલ્બ જોઈએ છે પપ્પુ: ભાઈ, મને એક કાળો બલ્બ આપો.
દુકાનદારઃ તમે કાળા બલ્બનું શું કરશો?
ALSO READ: ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું
પપ્પુ: બપોરે સૂવા માટે અંધારું હોવું જોઈએ.
