ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું
છોકરો: તને ખબર છે, હું બસમાં કોઈ છોકરીને ઉભેલી જોઈ શકતો નથી.
ALSO READ: ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં
છોકરી : તો તું શું કરે છે..?
છોકરો : હું આંખો બંધ કરી લઉં છું..!!!
ये भी पढ़ें