1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ
શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

વિદ્યાર્થીઃ જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટીકીટ કપાતી નથી.
અને જો ડ્રાઈવર ઊંઘી જશે તો દરેકની ટિકિટ કપાઈ જશે