શર્માજી (વકીલને) - મારે મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે. છેલ્લા છ મહિનાથી તે મારી સાથે વાત કરી રહી નથી. વકીલ- ફરી એકવાર વિચારજો... આવી પત્ની વારંવાર નથી મળતી..!! ALSO READ: ગુજરાતી જોક્સ -પરીક્ષાની તૈયારી ALSO READ: ગુજરાતી જોક્સ - વિસ્ફોટક સામગ્રી અંદર લઈ જવાની મનાઈ છે