ગુજરાતી જોક્સ -દારૂ પીવો છો Updated: Thu, 25 Jan 2024 (14:47 IST) google-news jokes in Gujarati- સસરા જમાઈથી દીપેશ કુમાર તમે દારૂ પીવો છો ક્યારે જણાવ્યુ નથી જમાઈ- તારી છોકરી લોહી પીવે છે તમે ક્યારે જણાવ્યુ