1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. World Jokes Day - Latest Gujarati Jokes

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

વિશ્વ જોક્સ દિવસ
પપ્પા - બેટા બે પથારી કેમ કરી છે ?
પુત્ર - પપ્પા ઘરે બે મહેમાન આવવાના છે ?
પપ્પા - કોણ-કોણ ?
પુત્ર - એક મારી મમ્મીના ભાઈ અને બીજા મારા મામા 
પપ્પા - તો એક પથારી હજુ કર, મારો સાળો પણ આવવાનો છે 
 
jokes in gujarati

 
વાયરલ જોક્સ - લવર્સના મેરેજ 
પહેલો મિત્ર - અલ્યા તને ખબર છે હુ અને મારી ગર્લફ્રેંડ લગ્ન કરવા જઈ રહ્યા છે 
બીજો મિત્ર - અરે સરસ.. ક્યારે છે ?
પહેલો મિત્ર - મારુ 10 જુલાઈ છે અને તેનુ 12 જુલાઈએ 
ये भी पढ़ें
સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ