1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોકસ
છગન  - હું વિચારી રહ્યા છું કે લગ્ન કરી લઉં 
 
મગન કેમ ઘરથી હાથ ધોવું છે શું 
 
છગન - એમાં ઘરથી હાથ ધોવાની વાત ક્યાંથી આવી 
 
મગન - એ ઘર વેચી નાખશે તો ઘરથી તો હાથ ધોવું પડશે ના ! 
 
છગન  - પણ એ ઘર કેમ વેચશે ? 
 
કેમ ફૂલવાળી ફૂલ વેચે છે . શાકવાળી શાક વેચે છે 
 
તો ઘરવાળી ઘર નહી વેચશે !!!!! 
આગળનો લેખ
પૂનમ પાંડેનો બોલ્ડ દેશી અવતાર