સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:08 IST)

ગુજરાતીજોકસ- કાળી બિલાડી

જો તમે જઈ રહ્યા હોય અને કાળી બિલાડી તમારા આગળથી  નિકળી જાય તો  તમે શું સમજશો
 
 
અરે શું  કામ દરેક વખતે દિમાગ દોડાવો છો, સમજવાની વાત છે કે  બિલાડીને તમારાથી વધુ ઉતાવળ હશે બસ !!!! !