1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

નકામી વસ્તુ

જોક્સ
પત્ની (પતિને)- 'આજે ક્લબમાં એક અલગ જ પ્રકારની પાર્ટી થવાની છે, જેમાં સભ્યોને તેમના ઘરથી એક નકામી વસ્તુ લાવવા કહ્યું છે'.
પતિ- તો તું શું લઈ જવાની છે.
પત્ની- 'મને તો કંઈ સમજમાં નથી આવી રહ્યું, પણ તમે સાથે આવી રહ્યાં છો ને.'
About Writer
વેબ દુનિયા