1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

સીરિયલમાં

એક દિવસ મગનને ઘણા પ્રયત્નો પછી એક નોકરી મળી. નોકરીના પહેલા દિવસે તે મોડા સુધી કામ કરતો રહ્યો.
શેઠે ખુશ થઈને બોલાવ્યો અને પૂછ્યુ - આજે શુ કામ કર્યુ તમે ?
મગન - કી બોર્ડના બટન સીરિયલમાં નહોતા તેને ગોઠવ્યા.