. રાષ્ટ્રીય રાજનીતિમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે વિરોધ થઈ રહ્યો હોય, પણ વારાણસીમાં મુસ્લિમ મહિલાઓએ એક સંગઠને મોદી માટે દુઆ માંગી અને મુલ્કમા અમન ચૈન અને તરક્કી માટે તેમનુ સમર્થન કર્યુ.