યુવા રાજનીતિમાં આવે - રાહુલ
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંઘીએ યુવાઓને રાજનીતિમાં આવવાનુ આહ્વાન કરતા કહ્યુ કે કાશ્મીરની સમસ્યા અસ્થાઈ નહી સ્થાઈ છે. ત્રણ દિવસીય કલકત્તા પ્રવાસ પર આવેલ રાહુલે કહ્યુ કે કાશ્મીરની સમસ્યા અસ્થાઈ નહી સ્થાઈ છે. ત્રણ દિવસીય કલકત્તા પ્રવાસ પર આવેલ રાહુલે કહ્યુ કે કાશ્મીર પર હંમેશા નજર રાખવાની જરૂર છે અને જો જરૂર હોય તો હુ જમ્મુ-કાશ્મીર પણ જઈશ. રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમનો જોર યુવાઓને રાજનીતિમાં લાવવા પર છે અને તેઓ પોતાનુ કાર્ય ઈમાનદારીથી કરી રહ્યા છે. રેલમંત્રીના વખાણ કરતા કહ્યુ કે મમતા બેનર્જી વરિષ્ઠ નેતા છે અને આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને યોગ્ય વળતર નથી મળ્યુ અને હરિયાણાના ખેડૂતોની જેમ વળતર આપવુ જોઈએ.