રાકાપાનો બીજદ સાથે વાર્તાલાપ

ભુવનેશ્વર| ભાષા| Last Modified ગુરુવાર, 19 માર્ચ 2009 (08:54 IST)

ભાજપાના એક દશક જુના ગઠબંધન તૂટ્યા પછી બીજદે આગામી લોકસભાની ચૂંટણી માટે રાકપાના સાથે વાર્તાલાપ શરૂ કર્યો છે.

રાકપાના મહાસચિવ ડીપી ત્રિપાઠીએ બીજદના વરિષ્ઠ નેતા અને સાંસદ પ્યારી મોહન મહાપાત્ર સાથે વાતચીત કરી હતી. મહાપાત્રએ જણાવ્યું કે, આ મૈત્રીપૂર્ણ વાતચીત હતી. બેઠકોના તાલમેળ અંગે કોઇ શરત રાખવામાં આવી નથી.


આ પણ વાંચો :