ચિત્તોડગઢમાં બંધ શાંતિપૂર્ણ

ચિત્તોડગઢ| ભાષા| Last Modified બુધવાર, 31 ડિસેમ્બર 2008 (16:41 IST)

રાજસ્થાનના જિલ્લાના સતપુડા ગામમાં ગઈકાલે કથિતરૂપે ગોવંશની હત્યાના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા ચિત્તોડગઢ બંધનું એલાન જાહેર કરાયુ હતું. જેના પગલે ત્યાના વ્યાવસાયિક એકમો રહ્યા હતાં.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બંધ દરમિયાન વ્યાવસાયિક એકમોની સાથે સાથે વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. તેમજ બંધના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુખ્ય સતપુડા ગામમાં વધારે સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યુ છે.

ગઈકાલે બનેલી ઘટનાને લઈને ફરિયાદમાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે ઘાયલ થયેલાઓમાં 15થી પાંચેને સારવાર બાદ છોડી મૂકવામાં આવશે. તેમની સામે કડક પગલા લેવામાં આવશે.


આ પણ વાંચો :