છત્તીસગઢમાં 399 તબીબોની ભરતી કરાશે

ભાષા| Last Modified ગુરુવાર, 17 જુલાઈ 2008 (18:17 IST)

રાયપુર. છત્તીસગઢ સરકાર દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં 399 જેટલા તબીબોની ભરતી કરવામાં આવનાર છે.

અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યના આદિવાસી વિસ્તારમાં ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આગામી સમયમાં રાજ્યમાં 399 જેટલા આર્યુવેદિક, હોમિયોપેથિક તથા એમ.બી.બી.એસ તબીબોની ભરતી કરવામાં આવશે.


આ પણ વાંચો :