રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (10:32 IST)

બેંકની લાઈનમાં લાગેલા માણસની હાર્ટ અટેકથી મૌત

નવી દિલ્હી- સઉદ ઉર રહેમાન હાર્ટના દર્દી હતા. કંપ્યૂટર ઑપરેટરનું કામ કરતા સઉદની દીકરીના સંબંધ  નક્કી થઈ ગયું હતું. ઘરમાં લગ્નની તૈયારિઓ ચાલી રહી હતી. આ બધી જરૂરતો માટે મકદની ખૂબ જરૂરત હતી. પાછલા 3 દિવસથી સતત બેંકની લાઈનમાં લાગી રહ્યા હતા પણ નંબર નહી આવી રહ્યું હતું. 
બુધવારે જ્યારે બલ્લીરમ ક્ષેત્રમાં એક બેંકની બહાર લાઈનમાં લાગ્યા હતા તો અચાનક એમને ગભરાહટ થઈ અને તબીયત બગડી ગઈ. તેણા પરિવારજનને ફોન કર્યું પરિવારવાળા બેંકના બહાર પહોંચ્યા અને સૌદને હૉસ્પીટલ લઈ ગયા પણ ત્યાર સુધી તેમના દિલે કામ કરવું બંદ કરી નાખ્યું હતું. પરિજનના આરોપ છે કે નોટબંદી પછી નોટ બદલવાની અને કેશ ન મળવાની ટેંશનથી એમની મૌત થઈ.